Blog Details

112) તમે જ્યારે ભુદેવ નેટવર્ક વિવાહ  મેટ્રિમોનિઅલ વેબસાઈટ મા  મેમ્બરશિપ લૉ છો, ત્યારે તમને મળે છે.. 

તમે જ્યારે ભુદેવ નેટવર્ક વિવાહ 
મેટ્રિમોનિઅલ વેબસાઈટ મા 
મેમ્બરશિપ લૉ છો, ત્યારે તમને મળે છે.. 

(1) પેમેન્ટ ની રિસિપ્ટ : તમારા પેમેન્ટ ની રિસિપ્ટ તમને તરત મળશે, રૂબરૂ અથવા વૉટ્સએપ મા. 

(2) વેબસાઈટ ના લાભ : 
ભુદેવ વેબસાઈટ નો લોગીન આઇડી અને પાસવૉર્ડ તમને મળશે. જેનાથી તમે વેબસાઈટ મા, અનલિમિટેડ બાયોડેટા, આપના વિવાહ સુધી મેળવી શકો છો.

(3) WhatsApp લાભ : 
તમારા 3 વૉટ્સએપ નમ્બર આપણા 3-4 WhatsApp ગ્રૂપ્સ મા એડ થશે. જેથી તમને 30-40 જેટલાં મિક્સ બાયોડેટા વૉટ્સએપ મા મળશે. 

(4) ભુદેવ જીવનસાથી સંમેલન PDF : લેટેસ્ટ ભુદેવ પસંદગી મેળા ની PDF તમને મળશે.

(5) Welcome-Kit : 
તમને અમે કુરિયર થી Welcome-Kit મોકલીશું. (આ વેલકમ-કીટમા તમને મળશે પ્રોફાઈલ પેજ + પ્રિન્ટેડ બાયોડેટા + ભુદેવ ID Card + Pen + મીની dairy etc)