Blog Details

146) Checklist for Success in Vivah - લગ્ન 

સૌને સુપ્રભાત, શુભ સવાર 
Good Morning, જય શ્રી કૃષ્ણ

~~~~~~~~~~~~~~
      Subject : Checklist for Success in Vivah - લગ્ન 

વિવાહ - લગ્ન ની મોસમ શરુ થઇ ગઈ છે તો, આજે આપણે જોઈશું વિવાહ - લગ્ન મા સારી સફળતા મળે તે માટેનું ચેકલીસ્ટ : 

✔️ Design Good Biodata : સારો બાયોડેટા રેડી કરો. જેમાં બધી વિગતો હોય. ગુડલુકિંગ ફોટો હોય. 
✔️ Biodata Registration : સારી સંસ્થા ની વેબસાઈટ અથવા બુકલેટ મા રેજીસ્ટ્રેશન કરાવો.
✔️ Check Website Biodata Regularly : વેબસાઈટ મા મેચિંગ બાયોડેટા સતત ચૅક કરતા રહો.
✔️ Participate : ભુદેવ જીવનસાથી પરિચય સંમેલન મા regularly ભાગ લો. 
✔️ Stage Intro : ભુદેવ જીવનસાથી સંમેલન મા પોતાનો સ્ટેજ પરિચય આપો. સ્ટેજ પરિચય આપવામા આળસ, અણગમો કે સંકોચ નહિ કરો.
✔️ Contact : બુકલેટ લઈને મેચિંગ પ્રોફાઈલ ને કોન્ટેક્ટ કરો. આ કાર્ય મા પૂરતી મેહનત કરો. 
✔️ Meeting : મિટિંગ નો આગ્રહ રાખો. મિટિંગ મા આળસ કે સંકોચ નહિ કરો. પોતાને પૂરતો સમય આપો. 
✔️ Reply : એક બીજાને સમયસર રિપ્લાય આપો.
✔️ Yes : યોગ્ય પાત્ર ને સમયસર વિવાહ માટે હા કહો, જીવન મા આગળ વધો.
---- આભાર સહ અનેક શુભેચ્છાઓ 
ભુદેવ નેટવર્ક Vivah team
(Amdavad & Vadodara)