Blog Details

157) ભૂદેવો ને એક મંચ ઉપર એકત્રિત કરવા માટે, ભુદેવ નેટવર્ક સંસ્થા, વિવિધ પ્રકાર ની Activity નું આયોજન કરે છે. જેમ કે...

➡️ ભૂદેવો ને એક મંચ ઉપર એકત્રિત કરવા માટે, ભુદેવ નેટવર્ક સંસ્થા, વિવિધ પ્રકાર ની Activity નું આયોજન કરે છે. જેમ કે...

✔️ ભુદેવ જીવનસાથી પરિચય સંમેલન : 7 વર્ષ મા 33 ભુદેવ જીવનસાથી પરિચય સંમેલન નું આયોજન 
✔️ ભુદેવ કલાકાર (7 વર્ષ મા 3 Season નું આયોજન : 2019, 2022, 2025)
✔️ સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર (Feb-2022 મા, વડોદરા ખાતે, 39 બટુક નું સમૂહ યજ્ઞોપવિત)
✔️ Booklet Camp : 7 વર્ષ મા 200+ બાયોડેટા બુકલેટ camp નું આયોજન, ગુજરાત અને મુંબઈ સહીત 45+ નાના મોટા સ્થળ (ગામ, સિટી, નગર) મા. 
✔️ 27 ભૂદેવ વિવાહ વેબસાઈટ : વિવિધ પ્રકાર ની 27 ભુદેવ નેટવર્ક - Vivah વેબસાઈટ નું નિર્માણ. 

➡️ તાજેતર મા, ભુદેવ કલાકાર 2025 મા 5 ઓડિશન સંપન્ન થયાં છે. Vadodara, Amdavad, Rajkot, Surat, અને Mumbai. 
* Semi-Finale : 21/12/2025 (Amdavad)
* Grand-Finale : 25/12/2025 (Vadodara)